Open in app

દલિયા પલ્મ કેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  3 people
Hetal Sevalia21st Aug 2018

Dalia plum cake ના વિશે

Ingredients to make Dalia plum cake in gujarati

  • 40 ગ્રામ ઘઉંનો લોટ
  • 35ગ્રામ દલિયા
  • 50 ગ્રામ બટર/ ઘી/ તેલ
  • 50 ગ્રામ દળેલી ખાડ
  • 50 ગ્રામ વોલનટ
  • 1 ટી વેનીલા એસન્સ
  • 1/2 ટી.સ્પૂન બેકિંગ સોડા
  • 1/2 ટી.સ્પૂન બેકિંગ પાવડર
  • 80 ml છાશ
  • 3 ટી.સ્પૂન બ્રાઉન સુગર
  • 2 પલ્મ ચોપ કરેલા
  • ચપટી મીઠું
  • 3 ટી.સ્પૂન પલ્મ પ્યુરી

How to make Dalia plum cake in gujarati

  1. દલિયા ને ડ્રાય રોસ્ટ કરો.કલર બદલાય અને સુગંધ આવે ત્યારે નીચે ઉતારી ઠંડું કરી લો.અધકચરુ ક્રસ કરી લો.
  2. એક બાઉલમાં બટર અને સુગર 2 મિનિટ સુધી બીટ કરી લો.એસન્સ મિક્સ કરો.લોટ, દલિયા નો ભૂકો, સોડા, બેકિંગ પાવડર, મિક્સ કરો.
  3. હવે તેમાં વોલનટ અને છાશ ઉમેરી બેટર બનાવો.
  4. 3 રેમીકનસ લો તેને ગ્રીસ કરી પહેલાં નીચે બ્રાઉન સુગર, ચોપ પલ્મ મૂકી બેટર રેડો. પ્રિહિટેડ ઓવનમાં 190 ડિગ્રી એ 25 થી 30 મિનિટ બેક કરી લો.
  5. ઠંડી પડે પછી અનમોલ્ડ કરી ઉપર થી પલ્મ ની પ્યૂરી અને વોલનટ મૂકી સવૅ કરો.

Reviews for Dalia plum cake in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dalia plum cake in gujarati

  • કેક

    1 likes
  • કપ કેક

    1 likes
  • પાન કેક

    1 likes
  • કેક બોલસ

    6 likes
  • ડોરા કેક

    1 likes
  • મિલ્ક કેક

    2 likes