Photo of Papdi by Jhanvi Chandwani at BetterButter
593
1
0.0(0)
0

પાપડી..

Aug-21-2018
Jhanvi Chandwani
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાપડી.. રેસીપી વિશે

સુકો નાસ્તા મા યુઝ કરવા માટે

રેસીપી ટૈગ

  • દિવાળી
  • ગુજરાત
  • તળવું

સામગ્રી સર્વિંગ: 8

  1. બેસન અડદી વાટકી
  2. મેદો અડદી વાટકી
  3. મીઠુ સ્વાદ પ્રમાણે
  4. ખાવાનું સોડા ચુંટકી
  5. હીંગ ચુંટકી
  6. લાલ મિર્ચી પાવડર અડદી ચમચી
  7. સંચર અડદી ચમચી

સૂચનાઓ

  1. બેસન અને મેદા મા મીઠુ, સોડા, હીંગ નાખી પાણી થી લોટ બાંધી લો
  2. લુઆ બનાવી પાતળી રોટલી વણી તેમાં લાંબા ચેકસ કરીને કટીંગ કરવા
  3. હવે ચેકસ કરેલા ટુકડા ને ગરમ તેલ મા તળી લો...
  4. ગરમ ગરમ પાપડી ઉપર લાલ મિર્ચી પાવડર અને સંચર ભભરાવા..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર