Open in app

ઘઉંના લોટની બરફી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Devi Amlani21st Aug 2018

Wheat floor barfi ના વિશે

Ingredients to make Wheat floor barfi in gujarati

  • 1 કપ ઘઉંનો લોટ
  • 1 કપ કીટુ
  • અડધો કપ દૂધ
  • અડધો કપ ગોળ
  • 1 ચમચી ઘી
  • ગાર્નિશીંગ માટે બદામ અને મગજતરીના બી

How to make Wheat floor barfi in gujarati

  1. સૌપ્રથમ ઘી લઈ લો ઘઉંનો લોટ શેકી લો અને ઠંડુ પડવા માટે એક બાજુ રાખી દો
  2. હવે એક તપેલીમાં દૂધ અને ગોળ ભેગા કરી ઉકળવા દો મિક્સ થઇ જાય ત્યાં સુધી ગરમ કરો
  3. હવે એક પેનમાં ઘઉંનો લોટ અને કીટુ ભેગા કરી હલાવો ત્યારબાદ તેમાં દૂધ નું મિશ્રણ નાખો એક દમ હલાવો અને ઘી છુટું પડે ત્યાં સુધી થવા દો
  4. પાંચ મિનિટ પછી ઘીવાળો હાથ લગાવીને થાળીમાં પાથરો અને ચોરસ નાના નાના પીસ કરો
  5. ત્યારબાદ બદામ અને મગજતરીના બી થી ગાર્નિશિંગ કરો

Reviews for Wheat floor barfi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Wheat floor barfi in gujarati

  • બરફી

    7 likes
  • બરફી

    1 likes
  • ઍપલ બરફી

    4 likes
  • સેવ બરફી

    3 likes
  • સેવ બરફી

    2 likes
  • શાહી બરફી

    4 likes