હોમ પેજ / રેસિપી / ઘઉંના લોટની બરફી

Photo of Wheat floor barfi by Devi Amlani at BetterButter
353
0
0.0(0)
0

ઘઉંના લોટની બરફી

Aug-21-2018
Devi Amlani
0 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઘઉંના લોટની બરફી રેસીપી વિશે

જ્યારે આપણે ઘી બનાવીએ અને જે કીટુ વધે છે તેનો ઉપયોગ કરી અને ઘઉંના લોટની આ બરફી એકદમ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ ઘઉંનો લોટ
  2. 1 કપ કીટુ
  3. અડધો કપ દૂધ
  4. અડધો કપ ગોળ
  5. 1 ચમચી ઘી
  6. ગાર્નિશીંગ માટે બદામ અને મગજતરીના બી

સૂચનાઓ

  1. સૌપ્રથમ ઘી લઈ લો ઘઉંનો લોટ શેકી લો અને ઠંડુ પડવા માટે એક બાજુ રાખી દો
  2. હવે એક તપેલીમાં દૂધ અને ગોળ ભેગા કરી ઉકળવા દો મિક્સ થઇ જાય ત્યાં સુધી ગરમ કરો
  3. હવે એક પેનમાં ઘઉંનો લોટ અને કીટુ ભેગા કરી હલાવો ત્યારબાદ તેમાં દૂધ નું મિશ્રણ નાખો એક દમ હલાવો અને ઘી છુટું પડે ત્યાં સુધી થવા દો
  4. પાંચ મિનિટ પછી ઘીવાળો હાથ લગાવીને થાળીમાં પાથરો અને ચોરસ નાના નાના પીસ કરો
  5. ત્યારબાદ બદામ અને મગજતરીના બી થી ગાર્નિશિંગ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર