Open in app

મેયોનીઝ પરાઠા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
Aachal Jadeja21st Aug 2018

Mayyonise paratha ના વિશે

Ingredients to make Mayyonise paratha in gujarati

  • ઘ,ઉ નો લોટ ૨કપ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • મેયોનીઝ ૧/૨ કપ
  • બટર ૧/૨ કપ
  • તેલ જરૂર મુજબ

How to make Mayyonise paratha in gujarati

  1. ઘ,ઉ ના લોટ માં મીઠું , તેલ પાણી નાખી લોટ બબાધી લો
  2. ૧૦ મિનિટ પછી રોટલી વણી લો વચ્ચે મેયોનીઝ લગાવી પેક કરો
  3. પરોઠૂ વણી લો
  4. બટર લગાવી શેકી લો બને બાજુ

Reviews for Mayyonise paratha in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mayyonise paratha in gujarati

  • ચીઝ પરાઠા

    3 likes
  • આલૂ પરાઠા

    2 likes
  • ફિશ પરાઠા

    1 likes
  • પીઝા પરાઠા

    3 likes
  • પનીર પરાઠા

    4 likes
  • પનીર પરાઠા

    1 likes