હોમ પેજ / રેસિપી / મેયોનીઝ પરાઠા

Photo of Mayyonise paratha by Aachal Jadeja at BetterButter
234
0
0.0(0)
0

મેયોનીઝ પરાઠા

Aug-21-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેયોનીઝ પરાઠા રેસીપી વિશે

બાળકો માટે

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ઘ,ઉ નો લોટ ૨કપ
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. મેયોનીઝ ૧/૨ કપ
  4. બટર ૧/૨ કપ
  5. તેલ જરૂર મુજબ

સૂચનાઓ

  1. ઘ,ઉ ના લોટ માં મીઠું , તેલ પાણી નાખી લોટ બબાધી લો
  2. ૧૦ મિનિટ પછી રોટલી વણી લો વચ્ચે મેયોનીઝ લગાવી પેક કરો
  3. પરોઠૂ વણી લો
  4. બટર લગાવી શેકી લો બને બાજુ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર