Open in app

મેથી પુદીના પુરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja21st Aug 2018

Methi pudina poori ના વિશે

Ingredients to make Methi pudina poori in gujarati

  • ધ,ઉ નો લોટ ૨ કપ
  • મેથી ૧ ચમચી
  • પુદીનો ૧ ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • તેલ તળવા માટે

How to make Methi pudina poori in gujarati

  1. સૌથી પહેલાં ઘઉ ના લોટ માં મીઠું, મેથી, પુદીનો નાખી પાણી નાખી લોટ બાંધી લો
  2. ૧0 મિનિટ બાદ પુરી બનાવી લો
  3. કડાઈમાં તેલ મૂકી પૂરી તળો

Reviews for Methi pudina poori in gujarati (0)

No reviews yet.

Recipes similar to Methi pudina poori in gujarati

  • પુરી

    1 likes
  • પુરી

    1 likes
  • પુરી

    1 likes
  • મેથી પાક

    5 likes
  • ચાટ પુરી

    2 likes
  • દાળ પુરી

    1 likes