BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / Kathyavadi dhokli nu shak and bajari no rotalo

Photo of Kathyavadi dhokli nu shak and bajari no rotalo by Bhavna Nagadiya at BetterButter
1
2
3(1)
0

Kathyavadi dhokli nu shak and bajari no rotalo

Aug-21-2018
Bhavna Nagadiya
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • મુખ્ય વાનગી
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 2

  1. ચણા નોલોટ એક વાટકી
  2. છાસ દોઢ વાટકી
  3. તેલ એક ચમચો
  4. નિમક સ્વાદ મુજબ
  5. પા ચમચી હરદર
  6. પા ચમચી લાલ મરચુ
  7. શાક માટે
  8. તેલ બે ચમચા
  9. હીંગ ચપટી
  10. લસણ મરચા ની પેસ્ટ એક ચમચો
  11. એક ટમેટુ બારીક કાપેલુ
  12. છાસ બે વાટકા
  13. હરદરપા ચમચી
  14. ધાણાજીરુએક ચમચી
  15. લાલ મરચુ પાવડર એકચમચી
  16. સજાવટ માટે બારીક કાપેલી કોથમીર એક ચમચો

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ઢોકલી બનાવો
  2. બાદરીત મા બતાવ્યા પ્રમાણેછાસ વઘારવી
  3. છાસ મા ઢોકલી નાખવી
  4. 5મીનીટ ઢાકી ચડવા દેવુ
  5. ગેસ બંધ કરી કોથમીર થી સજાવવુ

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
jigna jivani manek
Aug-21-2018
jigna jivani manek   Aug-21-2018

Wah

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર