હોમ પેજ / રેસિપી / વધેલી કઢી ની પૂરી

Photo of Left over kadhi 's poori by Aachal Jadeja at BetterButter
333
1
0.0(0)
0

વધેલી કઢી ની પૂરી

Aug-21-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વધેલી કઢી ની પૂરી રેસીપી વિશે

નાશ્તા માટે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 2

  1. કઢી ૧/૨ કપ
  2. ઘ,ઉ નો લોટ ૨ કપ
  3. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. ઘ,ઉ ના લોટ માં કઢી , મીઠું, ,તેલ નાખી લોટ બાંધો
  2. ૧૦ મિનિટ પછી પુરી બનાવી લો
  3. કડાઈમાં તેલ ગરમ મૂકી પુરી તળી લેવી

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર