હોમ પેજ / રેસિપી / સરગવાનુ શાક

Photo of Drumstick sabji by Aachal Jadeja at BetterButter
320
1
0.0(0)
0

સરગવાનુ શાક

Aug-21-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સરગવાનુ શાક રેસીપી વિશે

ચણાના લોટ વાળુ

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ઉકાળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ચણાનો લોટ ૨ ચમચી
  2. દહીં ૧ કપ
  3. સરગવો ૭-૮
  4. તેલ ૨ ચમચી
  5. રાઈ ૧/૨ ચમચી
  6. હિગં ચપટી

સૂચનાઓ

  1. સરગવો કુકર માં બાફી લો
  2. કડાઈમાં તેલ મૂકી રાઇ, હિગં નાખો
  3. ચણાના લોટ અને દહીં મિકસ કરી અએકરસ કરો
  4. દહીં વઘારી લો
  5. હવે સરગવો નાખી ઉકાળો
  6. મીઠું, હળદર નાખો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર