Open in app

સરગવાનુ શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja21st Aug 2018

Drumstick sabji ના વિશે

Ingredients to make Drumstick sabji in gujarati

  • ચણાનો લોટ ૨ ચમચી
  • દહીં ૧ કપ
  • સરગવો ૭-૮
  • તેલ ૨ ચમચી
  • રાઈ ૧/૨ ચમચી
  • હિગં ચપટી

How to make Drumstick sabji in gujarati

  1. સરગવો કુકર માં બાફી લો
  2. કડાઈમાં તેલ મૂકી રાઇ, હિગં નાખો
  3. ચણાના લોટ અને દહીં મિકસ કરી અએકરસ કરો
  4. દહીં વઘારી લો
  5. હવે સરગવો નાખી ઉકાળો
  6. મીઠું, હળદર નાખો

Reviews for Drumstick sabji in gujarati (0)

No reviews yet.

Recipes similar to Drumstick sabji in gujarati

  • ગ્રીન શાક

    3 likes
  • મગ નું શાક

    3 likes
  • ફણસ નો શાક

    1 likes
  • બટાકાનુ શાક

    5 likes
  • પાલક નુ શાક

    2 likes
  • સુરણ નુ શાક

    2 likes