Open in app

બાટી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Aachal Jadeja21st Aug 2018

Baati ના વિશે

Ingredients to make Baati in gujarati

  • ઘ,ઉ નો લોટ ૧ કપ
  • કરકરો લોટ ૨ ચમચી
  • તેલ રચમચી
  • ઘી જરૂર મુજબ
  • મીઠું જરુર મુજબ

How to make Baati in gujarati

  1. સૌથી પહેલાં ધ,ઊ ના લોટ માં મીઠું, તેલ નાખી કઠણ લોટ બાંધી લો
  2. તેની બાટી બનાવી લો
  3. બાટી ના કુકર માં બાટી મૂકી ધીમા ગેસ પર શેકો
  4. શેકાય ગયા બાદ તપેલીમાં ઘી લો બાટી નાખો

Reviews for Baati in gujarati (0)

No reviews yet.

Recipes similar to Baati in gujarati

  • દાળ બાટી

    2 likes
  • દાળ બાટી

    2 likes
  • દાલ-બાટી

    0 likes
  • બાટી લાડુ

    3 likes
  • બાટી કેક.

    2 likes
  • દાલ બાટી ચૂરમાં

    8 likes