Photo of Baati by Aachal Jadeja at BetterButter
467
1
0.0(0)
0

બાટી

Aug-21-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બાટી રેસીપી વિશે

રાજસ્થાની વાનગી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • રાજસ્થાન
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ઘ,ઉ નો લોટ ૧ કપ
  2. કરકરો લોટ ૨ ચમચી
  3. તેલ રચમચી
  4. ઘી જરૂર મુજબ
  5. મીઠું જરુર મુજબ

સૂચનાઓ

  1. સૌથી પહેલાં ધ,ઊ ના લોટ માં મીઠું, તેલ નાખી કઠણ લોટ બાંધી લો
  2. તેની બાટી બનાવી લો
  3. બાટી ના કુકર માં બાટી મૂકી ધીમા ગેસ પર શેકો
  4. શેકાય ગયા બાદ તપેલીમાં ઘી લો બાટી નાખો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર