હોમ પેજ / રેસિપી / રોટી પોહે

Photo of Roti poha by Jhanvi Chandwani at BetterButter
551
1
0.0(0)
0

રોટી પોહે

Aug-21-2018
Jhanvi Chandwani
2 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રોટી પોહે રેસીપી વિશે

વધેલી રોટલી માંથી બનાવામાં આવે છે

રેસીપી ટૈગ

  • ટિફિન રેસીપિસ
  • મધ્ય પ્રદેશ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ઘઉં ના લોટ ની રોટલી 6
  2. તેલ 2 ચમચી
  3. ડુંગળી 1 નંગ
  4. લીલા મરચા 3
  5. રાઈ અડદી ચમચી
  6. વરિયાળી અડદી ચમચી
  7. મીઠુ સ્વાદ પ્રમાણે
  8. ખાંડ 1 ચમચી
  9. લીંબુ નો રસ 1 ચમચી
  10. હળદર અડદી ચમચી
  11. કોથમીર 1 ચમચી
  12. પાણી 2 કપ

સૂચનાઓ

  1. રોટલી ને મીકસર મા દરદરી કરી લેવી
  2. એક કડાઈમાં તેલ નાખી તેમાં રાઈ નાખો ત્યારબાદ લીલા મરચા અને વરિયાળી નાખવા
  3. પછી ડુંગળી બારીક કાટી ને નાખો
  4. ડુંગળી ગુલાબી રંગ નું થાય ત્યારે તેમા મસાલા નાખી પાણી નાખવાનું
  5. ત્યારબાદ રોટલી નો ચુરો નાખવા
  6. 1 મિનિટ ઢાંકી રાખો..
  7. લાસ્ટ મા લીંબુ નો રસ અને કોથમીર ઝીણી સમારેલી નાખવી...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર