હોમ પેજ / રેસિપી / બેસન લાડુ

Photo of Besan laddoo by Purvi modi at BetterButter
695
1
0.0(0)
0

બેસન લાડુ

Aug-21-2018
Purvi modi
0 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બેસન લાડુ રેસીપી વિશે

કોઈ પણ તહેવાર માટે અને ભગવાન ને ધરાવવા માટે ઉત્તમ વાનગી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ભારતીય
  • શેકેલું
  • મૂળભૂત વાનગીઓ

સામગ્રી સર્વિંગ: 4

  1. બેસન અથવા ચણાનો લોટ ૨ કપ
  2. ઘી ૧ કપ
  3. દળેલી ખાંડ ૧&૧/૨ કપ
  4. વાટેલી ઈલાયચી ૧ ટી સ્પૂન
  5. કાજુ અથવા બદામ સજાવટ માટે

સૂચનાઓ

  1. સૌપ્રથમ કડાઈમાં ઘી ગરમ કરો.
  2. હવે તેમાં બેસન ઉમેરી ધીમા તાપે શેકો. સતત હલાવતા રહો.
  3. લોટ સોનેરી રંગનો થાય અને શેકાઈ ગયાની સરસ સુગંધ આવે ત્યાં સુધી શેકો.
  4. ગેસ પર થી ઉતારી લો અને સંપૂર્ણ ઠંડુ થવા દો.
  5. મિશ્રણ ઠંડુ થાય એટલે તેમાં વાટેલી ઈલાયચી ઉમેરો
  6. હવે તેમાં દળેલી ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરો.
  7. મિશ્રણ ના ગોળ બોલ બનાવી લાડુ તૈયાર કરો.
  8. ઉપર કાજુ નો ટુકડો અને રંગબેરંગી બોલ્સ થીસજાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર