Open in app

બેસન લાડુ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Purvi Modi21st Aug 2018

Besan laddoo ના વિશે

Ingredients to make Besan laddoo in gujarati

  • બેસન અથવા ચણાનો લોટ ૨ કપ
  • ઘી ૧ કપ
  • દળેલી ખાંડ ૧&૧/૨ કપ
  • વાટેલી ઈલાયચી ૧ ટી સ્પૂન
  • કાજુ અથવા બદામ સજાવટ માટે

How to make Besan laddoo in gujarati

  1. સૌપ્રથમ કડાઈમાં ઘી ગરમ કરો.
  2. હવે તેમાં બેસન ઉમેરી ધીમા તાપે શેકો. સતત હલાવતા રહો.
  3. લોટ સોનેરી રંગનો થાય અને શેકાઈ ગયાની સરસ સુગંધ આવે ત્યાં સુધી શેકો.
  4. ગેસ પર થી ઉતારી લો અને સંપૂર્ણ ઠંડુ થવા દો.
  5. મિશ્રણ ઠંડુ થાય એટલે તેમાં વાટેલી ઈલાયચી ઉમેરો
  6. હવે તેમાં દળેલી ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરો.
  7. મિશ્રણ ના ગોળ બોલ બનાવી લાડુ તૈયાર કરો.
  8. ઉપર કાજુ નો ટુકડો અને રંગબેરંગી બોલ્સ થીસજાવો.

Reviews for Besan laddoo in gujarati (0)

No reviews yet.

Recipes similar to Besan laddoo in gujarati

  • લાડુ

    1 likes
  • રવા લાડુ

    3 likes
  • પાન લાડુ

    0 likes
  • બેસન આની

    1 likes
  • પાન લાડુ

    0 likes
  • રવા લાડુ

    52 likes