Open in app

મુઠીયા ઢોકળાં

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Rupa Thaker21st Aug 2018

Muthiya Dhokla ના વિશે

Ingredients to make Muthiya Dhokla in gujarati

  • ઘઉનો લોટ ૧ મોટો કપ
  • ઘઉનો કરકરો લોટ ૧/૨ કપ
  • ચનાનો લોટ ૧/૨ કપ
  • બાજરાનો લોટ ૧/૨ કપ
  • રાંધેલા ભાત ૧ બાઉલ
  • લસત અને મરચા ની પેસ્ટ / ક્રશ્ડ
  • સાકર ૧/૨ ચમચી
  • કોથમીર
  • સ્વાદાનુસાર મીઠુ
  • હળદર ૧/૨ ચમચી
  • ધાણાજીરુ દોઢ ચમચી
  • તેલ ૨ મોટી ચમચી
  • સોડા ચપટી
  • લીંબુનો રસ ૧/૨ ચમચી
  • વઘાર માટે અલગથી: તેલ ૨ ચમચી, રાઇ, તલ, લીમડો, હીંગ
  • લોટ બાંધવા જરુર પુરતુ પાણી

How to make Muthiya Dhokla in gujarati

  1. બધી સામગ્રી તૈયાર કરો
  2. રાંધેલા ભાત માં ચારેય લોટ ઉમેરી લોટ તૈયાર કરો
  3. ભાત અને લોટમા મસાલા મીક્સ કરી લોટ તૈયાર કરો
  4. લોટ બાંધો
  5. બાંધેલા લોટથી મુઠીયા ના રોલ તૈયાર કરો
  6. તપેલામાં થોડુ પાણી લઈ તેના ઉપર ચારણી મા મુઠીયા ના રોલ રાખી ઉપર થાળી ઢાંકી ઉપર વજન રાખો
  7. તૈયાર મુઠીયાના રોલને ૨૦-૨૫ મીનીટ મીડીયમ તાપ પર વરાળે બાફવા મુકો
  8. મુઠીયા રોલ બફાઈ જાય એટલે નાની ગોળ સ્લાઈસ કરી વઘાર માટે તૈયાર કરો
  9. મુઠીયા ને રાય, જીરુ, તલ, હીંગ અને લીમડા નો વઘાર કરી ગરમા ગરમ સર્વ કરો
  10. વાનગી તૈયાર

Reviews for Muthiya Dhokla in gujarati (0)

No reviews yet.

Recipes similar to Muthiya Dhokla in gujarati

  • ઢોકળાં

    5 likes
  • ઢોકળાં

    3 likes
  • મુઠીયા

    0 likes
  • મેથી મુઠીયા

    3 likes
  • મેથી મુઠીયા

    3 likes
  • દૂધી મુઠીયા

    1 likes