હોમ પેજ / રેસિપી / બાજરી ના વડા

Photo of Bajri na vada by Hetal Sevalia at BetterButter
478
1
0.0(0)
0

બાજરી ના વડા

Aug-21-2018
Hetal Sevalia
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બાજરી ના વડા રેસીપી વિશે

બાળકો ના ટીફીન માટે હેલ્ધી નાસ્તો

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ બાજરી નો લોટ
  2. 2 ટેબલ સ્પૂન ઘઉંનો લોટ
  3. 2 ચમચી તેલ
  4. 1/4 કપ ગોળ
  5. 1/4 કપ બારીક સમારેલી મેથી
  6. 1/4 ચમચી તલ
  7. ચપટી અજમો
  8. ચપટી જીરું
  9. 1 ચમચી અથાણાં નો મસાલો
  10. 1/2 ચમચી ધાણાજીરું
  11. 1/2 ચમચી લાલ મરચું
  12. 1/2 ચમચી લીલાં મરચાં
  13. 1/2 આદું ની પેસ્ટ
  14. 1/2 ચમચી લસણની પેસ્ટ
  15. 1/2 ચમચી હળદર
  16. મીઠું સ્વાદ અનુસાર
  17. ખાટી છાશ / દહીં જરૂર મુજબ

સૂચનાઓ

  1. એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી છાશ અથવા દહીં ની મદદથી કણક બાધો.
  2. કણક થોડી સોફટ રાખવી. આખી રાત આથો લાવવા મૂકો.
  3. હાથ પર તેલ લગાવી નાના લૂઆ લઈ ચપટા વડા બનાવી મિડીયમ તાપે ગોલ્ડન તળી લેવા.
  4. ગરમાગરમ વડા લસણની ચટણી સાથે સવૅ કરો.ચાહ સાથે પણ લઇ શકાય.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર