Open in app

બાજરી ના વડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Hetal Sevalia21st Aug 2018

Bajri na vada ના વિશે

Ingredients to make Bajri na vada in gujarati

  • 1 કપ બાજરી નો લોટ
  • 2 ટેબલ સ્પૂન ઘઉંનો લોટ
  • 2 ચમચી તેલ
  • 1/4 કપ ગોળ
  • 1/4 કપ બારીક સમારેલી મેથી
  • 1/4 ચમચી તલ
  • ચપટી અજમો
  • ચપટી જીરું
  • 1 ચમચી અથાણાં નો મસાલો
  • 1/2 ચમચી ધાણાજીરું
  • 1/2 ચમચી લાલ મરચું
  • 1/2 ચમચી લીલાં મરચાં
  • 1/2 આદું ની પેસ્ટ
  • 1/2 ચમચી લસણની પેસ્ટ
  • 1/2 ચમચી હળદર
  • મીઠું સ્વાદ અનુસાર
  • ખાટી છાશ / દહીં જરૂર મુજબ

How to make Bajri na vada in gujarati

  1. એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી છાશ અથવા દહીં ની મદદથી કણક બાધો.
  2. કણક થોડી સોફટ રાખવી. આખી રાત આથો લાવવા મૂકો.
  3. હાથ પર તેલ લગાવી નાના લૂઆ લઈ ચપટા વડા બનાવી મિડીયમ તાપે ગોલ્ડન તળી લેવા.
  4. ગરમાગરમ વડા લસણની ચટણી સાથે સવૅ કરો.ચાહ સાથે પણ લઇ શકાય.

Reviews for Bajri na vada in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bajri na vada in gujarati

  • કટ વડા

    2 likes
  • વડા પાવ

    285 likes
  • દાળ વડા

    1 likes
  • દાળ વડા

    0 likes
  • બટતા વડા

    23 likes
  • કોનૅ વડા

    5 likes