Open in app

ફ્રેન્કી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja21st Aug 2018

Frankie ના વિશે

Ingredients to make Frankie in gujarati

  • બીટ ૧/૨ કપ છીણેલું
  • કોબીજ ૧/૨ કપ છીણેલું
  • કેપ્સીકમ ૧/૨ કપ
  • ઘ,ઉ નો લોટ ૨કપ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • તેલ જરૂર મુજબ
  • પાણી
  • ઘી જરૂર મૂજબ

How to make Frankie in gujarati

  1. સૌથી પહેલા ઘ,ઉ ના લોટ માં મીઠું, તેલ પાણી નાખી લોટ બાંધી લો કડાઈમાં તેલ મૂકી
  2. કોબીજ, કેપ્સિકમ ,બીટ, ડુંગળી નાખી ધીમે ગેસ પર સાતળી લો
  3. મીઠું, ચીઝ છીણી ને નાખો
  4. રોટલી બનાવી તવા પર ઘી લગાવી બને બાજુ શેકી લો
  5. ફ્રાય કરે લા શાકભાજી અને ચીઝ લગાવી સવ કરો

Reviews for Frankie in gujarati (0)

No reviews yet.

Recipes similar to Frankie in gujarati

  • ફ્રેન્કી

    5 likes
  • ફ્રેન્કી

    2 likes
  • ફ્રેન્કી

    4 likes
  • ફ્રેન્કી..

    1 likes
  • રોટી ફ્રેન્કી

    5 likes
  • થેપલા ફ્રેન્કી

    0 likes