હોમ પેજ / રેસિપી / કટોરી ચાટ

Photo of Katori chaat by Jhanvi Chandwani at BetterButter
723
1
0.0(0)
0

કટોરી ચાટ

Aug-21-2018
Jhanvi Chandwani
4 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કટોરી ચાટ રેસીપી વિશે

ઘઉં નો લોટ લઈ તેની કટોરી બનાવી છે

રેસીપી ટૈગ

  • કિટ્ટીપાર્ટી
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 5

  1. ઘઉં નો લોટ ૧ વાટકી
  2. ડુંગળી ઝીણી સમારેલી 1વાટકી
  3. ટામેટા ઝીણા સમારેલા 1વાટકી
  4. કોથમીર ઝીણી સમારેલી 1વાટકી
  5. સોસ 1વાટકી
  6. પનીર ગીસેલુ 1/2 વાટકી
  7. ઝીણી સેવ 2 વાટકી
  8. આમલી ચટણી 1વાટકી
  9. તીખી બુંદી ૨ વાટકી
  10. મીઠુ સ્વાદ પ્રમાણે
  11. તેલ તળવા માટે
  12. અજમો 1/2 ચમચી

સૂચનાઓ

  1. ઘઉં નો લોટ લઈ તેમાં મીઠું અને અજમો નાખો
  2. 2 ચમચી મોણ નાખી લોટ બાંધી લો
  3. નાના લુઆ બનાવી નાની રોટલી વણી લો
  4. વચ્ચે નાની કટોરી મૂકવી
  5. કટોરી ને પલટાઈ કટોરી ની બહાર બાજુ હલકા હાથે દબાવી
  6. તેલ તળવા મૂકવી
  7. પછી બીજા બાજુ પલટાઈ દો
  8. આસપાસ બરોબર ધીમે આંચ તળી લો
  9. ત્યારબાદ ધીરે થી કટોરી કાઢી લો
  10. બુંદી ને પાણી મા નરમ કરવી
  11. કટોરી ઠંડી કરી તેમા બુંદી નાખવી તેની ઉપર આમલી ની ચટણી નાખો પછી સેવ નાખો ત્યારબાદ ડુંગળી ટામેટા કોથમીર સોસ અને પનીર થી સજાવીને સર્વ કરો...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર