Open in app

દૂધી કબાબ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja21st Aug 2018

Lauki kabab ના વિશે

Ingredients to make Lauki kabab in gujarati

  • દૂધી ખમણેલી ૧ કપ
  • બ્રેડ ક્રબસ ૧/૨ કપ
  • ચણાના લોટ ૧/૨ કપ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ગર મ મસાલો ૧/૨ ચમચી
  • આદુ મરચાં ની પેસ્ટ ૧ ચમચી
  • તેલ જરૂર મુજબ

How to make Lauki kabab in gujarati

  1. સૌથી પહેલાં બધી સામગ્રી મિક્સ કરો
  2. હવે તેની ટિક્કી બનાવી લો
  3. પેન માં તેલ મૂકી ટીક્કી શેકી લો
  4. ગરમાગરમ શેકો

Reviews for Lauki kabab in gujarati (0)

No reviews yet.

Recipes similar to Lauki kabab in gujarati

  • મમરા કબાબ

    3 likes
  • રોટી કબાબ

    8 likes
  • ભરવા દૂધી

    4 likes
  • દહીં કબાબ

    3 likes
  • કોર્ન કબાબ

    6 likes
  • શમ્મી કબાબ

    7 likes