હોમ પેજ / રેસિપી / દૂધી કબાબ

Photo of Lauki kabab by Aachal Jadeja at BetterButter
371
1
0.0(0)
0

દૂધી કબાબ

Aug-21-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દૂધી કબાબ રેસીપી વિશે

પૌષ્ટિક

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. દૂધી ખમણેલી ૧ કપ
  2. બ્રેડ ક્રબસ ૧/૨ કપ
  3. ચણાના લોટ ૧/૨ કપ
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. ગર મ મસાલો ૧/૨ ચમચી
  6. આદુ મરચાં ની પેસ્ટ ૧ ચમચી
  7. તેલ જરૂર મુજબ

સૂચનાઓ

  1. સૌથી પહેલાં બધી સામગ્રી મિક્સ કરો
  2. હવે તેની ટિક્કી બનાવી લો
  3. પેન માં તેલ મૂકી ટીક્કી શેકી લો
  4. ગરમાગરમ શેકો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર