હોમ પેજ / રેસિપી / દૂધી કોફતા નુ શાક

Photo of Dudhi kofta sabji by Jhanvi Chandwani at BetterButter
591
1
0.0(0)
0

દૂધી કોફતા નુ શાક

Aug-21-2018
Jhanvi Chandwani
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દૂધી કોફતા નુ શાક રેસીપી વિશે

દૂધી મા બેસન નાખી કોફતા બનાવી શાક બનાવ્યો છે

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. બેસન ૧ વાટકી
  2. દૂધી 1 નાની
  3. કોથમીર 1 વાટકી
  4. મીઠુ સ્વાદ પ્રમાણે
  5. લાલ મિર્ચી પાવડર 1 ચમચી
  6. આમચૂર પાવડર અડદી ચમચી
  7. ગરમ મસાલો 1 ચમચી
  8. ડુંગળી 1 નંગ
  9. લસણ 5-6 કલી
  10. આદું નાનો ટુકડો
  11. લીલા મરચા 4
  12. ટામેટા 2
  13. કસૂરી મેથી 1 ચમચી
  14. મલાઈ 1/2 વાટકી
  15. તેલ 2 કપ
  16. પાણી 1 ગ્લાસ

સૂચનાઓ

  1. કોફતા બનાવા માટે.....
  2. દૂધી ગીસી પાણી કાઢી લો. તેમા બેસન નાખી મીઠુ, લાલ મિર્ચી પાવડર, આમચૂર, ગરમ મસાલો, કોથમીર નાખી લોટ બાંધી લો
  3. ગોલા બનાવી તેલ મા તળી લો
  4. ગ્રેવી માટે....
  5. મીકસર મા ડુંગળી ટામેટા લીલા મરચા લસણ અને બધા મસાલા નાખી પીસી લો
  6. કડાઈ મા 2-3 ચમચી તેલ નાખી ગ્રેવી નાખવો
  7. કસૂરી મેથી નાખી ગુમાવ્યા કરવુ
  8. લાસ્ટ મા મલાઈ નાખી જ્યારે તેલ છોડે ત્યારે પાણી નાખી કોફતા નાખવા
  9. 5 મિનિટ ધીમે આંચ પર ઢાંકીને રાખવી...
  10. તૈયાર છે દૂધી ના કોફતા નો શાક

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર