Open in app

દૂધી કોફતા નુ શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  5 people
Jhanvi Chandwani21st Aug 2018

Dudhi kofta sabji ના વિશે

Ingredients to make Dudhi kofta sabji in gujarati

  • બેસન ૧ વાટકી
  • દૂધી 1 નાની
  • કોથમીર 1 વાટકી
  • મીઠુ સ્વાદ પ્રમાણે
  • લાલ મિર્ચી પાવડર 1 ચમચી
  • આમચૂર પાવડર અડદી ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી
  • ડુંગળી 1 નંગ
  • લસણ 5-6 કલી
  • આદું નાનો ટુકડો
  • લીલા મરચા 4
  • ટામેટા 2
  • કસૂરી મેથી 1 ચમચી
  • મલાઈ 1/2 વાટકી
  • તેલ 2 કપ
  • પાણી 1 ગ્લાસ

How to make Dudhi kofta sabji in gujarati

  1. કોફતા બનાવા માટે.....
  2. દૂધી ગીસી પાણી કાઢી લો. તેમા બેસન નાખી મીઠુ, લાલ મિર્ચી પાવડર, આમચૂર, ગરમ મસાલો, કોથમીર નાખી લોટ બાંધી લો
  3. ગોલા બનાવી તેલ મા તળી લો
  4. ગ્રેવી માટે....
  5. મીકસર મા ડુંગળી ટામેટા લીલા મરચા લસણ અને બધા મસાલા નાખી પીસી લો
  6. કડાઈ મા 2-3 ચમચી તેલ નાખી ગ્રેવી નાખવો
  7. કસૂરી મેથી નાખી ગુમાવ્યા કરવુ
  8. લાસ્ટ મા મલાઈ નાખી જ્યારે તેલ છોડે ત્યારે પાણી નાખી કોફતા નાખવા
  9. 5 મિનિટ ધીમે આંચ પર ઢાંકીને રાખવી...
  10. તૈયાર છે દૂધી ના કોફતા નો શાક

Reviews for Dudhi kofta sabji in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dudhi kofta sabji in gujarati

  • પાલક નુ શાક

    2 likes
  • સુરણ નુ શાક

    2 likes
  • કોળા નુ શાક

    2 likes
  • ખસખસ નુ શાક

    0 likes
  • કોળા નુ શાક

    1 likes
  • ફણસી નુ શાક

    1 likes