હોમ પેજ / રેસિપી / ચોકો વિટ કેક

Photo of Choco Wheat Cake by JYOTI BHAGAT PARASIYA at BetterButter
306
1
0.0(0)
0

ચોકો વિટ કેક

Aug-21-2018
JYOTI BHAGAT PARASIYA
10 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચોકો વિટ કેક રેસીપી વિશે

ઘઉં ના લોટ અને બ્રાઉન શક્કર દ્વારા બનેલ આ કેક ખૂબ પૌષ્ટિક તેમજ સ્વાદિષ્ટ છે.અવશ્ય ટ્રાઈ કરો

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • બેકિંગ
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. ૧ કપ ઘઉં નો લોટ
  2. ૧/૨ કપ ચોખા નો લોટ
  3. ૧ નાની ચમચી મીઠા સોડા
  4. ૧ ચપટી મીઠું
  5. ૧ કપ દળેલી બ્રાઉન શક્કર
  6. ૧/૪ કપ બદામ ના ટુકડા
  7. ૧/૪ કપ તેલ
  8. ૧ કપ ફેટેલું દહીં
  9. ૧ નાની ચમચી વેનીલા ઇસેન્સ
  10. ૧/૪ કપ ડાર્ક ચોકોલેટ ના ટુકડા
  11. અન્ય સામગ્રી
  12. ૨ ચમચી ખમણેલી ડાર્ક તથા મિલ્ક ચોકોલેટ
  13. ૨ ચમચી મધ

સૂચનાઓ

  1. સર્વ પ્રથમ એક મોટા બાઉલ માં ઘઉં નો લોટ,ચોખા નો લોટ,નમક અને સોડા મોટી છન્ની દ્વારા છાની લો.
  2. હવે તેમાં દહીં,તેલ,ઇસેન્સ,શક્કર,ચોકલેટ ના ટુકડા અને બદામ ના ટુકડા ઉમેરો.
  3. બધી સામગ્રી ને સારી રીતે મિક્સ કરો(મિશ્રણ ને ઘાટું જ રહેવા દેવું)
  4. તૈયાર કરેલ મિશ્રણ ને તેલ લગાડેલ કેક ટીન(ડબ્બા) માં નાખી એક સમાન કરો.
  5. ઉપર થી ખમણેલી ચોકલેટ ભભરાવો.
  6. ડબ્બાને પહેલાં થી ગરમ કરવા મુકેલ ઓવન માં ૧૬૦ ડિગ્રી પર ૩૫ થી ૪૦ મિનિટ સુધી બેક કરો.
  7. ૩૫ મિનિટ બાદ કેક ને સળી વડે તપાસી લો.જો સળી ચોખ્ખી બહાર આવે તો સમજો કેક બની ને તૈયાર છે.
  8. કેક ને ૧૫ મિનિટ બાદ ડબ્બા થી બહાર કાઢો.
  9. આપણું ચોકો વિટ કેક બની ને તૈયાર છે.
  10. ઉપર થી મધ રેડી પરોસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર