Open in app

ચોકો વિટ કેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  35 min
પીરસવું  5 people

Choco Wheat Cake ના વિશે

Ingredients to make Choco Wheat Cake in gujarati

  • ૧ કપ ઘઉં નો લોટ
  • ૧/૨ કપ ચોખા નો લોટ
  • ૧ નાની ચમચી મીઠા સોડા
  • ૧ ચપટી મીઠું
  • ૧ કપ દળેલી બ્રાઉન શક્કર
  • ૧/૪ કપ બદામ ના ટુકડા
  • ૧/૪ કપ તેલ
  • ૧ કપ ફેટેલું દહીં
  • ૧ નાની ચમચી વેનીલા ઇસેન્સ
  • ૧/૪ કપ ડાર્ક ચોકોલેટ ના ટુકડા
  • અન્ય સામગ્રી
  • ૨ ચમચી ખમણેલી ડાર્ક તથા મિલ્ક ચોકોલેટ
  • ૨ ચમચી મધ

How to make Choco Wheat Cake in gujarati

  1. સર્વ પ્રથમ એક મોટા બાઉલ માં ઘઉં નો લોટ,ચોખા નો લોટ,નમક અને સોડા મોટી છન્ની દ્વારા છાની લો.
  2. હવે તેમાં દહીં,તેલ,ઇસેન્સ,શક્કર,ચોકલેટ ના ટુકડા અને બદામ ના ટુકડા ઉમેરો.
  3. બધી સામગ્રી ને સારી રીતે મિક્સ કરો(મિશ્રણ ને ઘાટું જ રહેવા દેવું)
  4. તૈયાર કરેલ મિશ્રણ ને તેલ લગાડેલ કેક ટીન(ડબ્બા) માં નાખી એક સમાન કરો.
  5. ઉપર થી ખમણેલી ચોકલેટ ભભરાવો.
  6. ડબ્બાને પહેલાં થી ગરમ કરવા મુકેલ ઓવન માં ૧૬૦ ડિગ્રી પર ૩૫ થી ૪૦ મિનિટ સુધી બેક કરો.
  7. ૩૫ મિનિટ બાદ કેક ને સળી વડે તપાસી લો.જો સળી ચોખ્ખી બહાર આવે તો સમજો કેક બની ને તૈયાર છે.
  8. કેક ને ૧૫ મિનિટ બાદ ડબ્બા થી બહાર કાઢો.
  9. આપણું ચોકો વિટ કેક બની ને તૈયાર છે.
  10. ઉપર થી મધ રેડી પરોસો.

Reviews for Choco Wheat Cake in gujarati (0)

No reviews yet.

Recipes similar to Choco Wheat Cake in gujarati

  • કેક

    1 likes
  • કપ કેક

    1 likes
  • પાન કેક

    1 likes
  • કેક બોલસ

    6 likes
  • ડોરા કેક

    1 likes
  • મિલ્ક કેક

    2 likes