Open in app

ક્રિસ્પી ઓનીયન રીંગ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  5 people
Jhanvi Chandwani21st Aug 2018

Onion ring ના વિશે

Ingredients to make Onion ring in gujarati

  • બેસન ૧ વાટકી
  • લસણ 2-3 કલી
  • લીલા મરચા 2
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • લાલ મિર્ચી પાવડર અડદી ચમચી
  • બ્રેડ નો ભૂકો 1 પ્લેટ
  • તેલ તળવા માટે

How to make Onion ring in gujarati

  1. બેસન મા લસણ લીલા મરચા ની પેસ્ટ બનાવી નાખી તેમાં મીઠું નાખીને પાણી થી પકોડા જેવુ બેટર તૈયાર કરવો
  2. ડુંગળી ને ગોલ કાપી બેસન મા ડીપ કરી બ્રેડ ના ભૂકા મા બોડી 5મિનિટ ફ્રીજ મા મૂકી દો
  3. પછી તેલ મા તળી લો
  4. ગરમ ગરમ ઓનીયન રીંગ સોસ સાથે સર્વ કરો

Reviews for Onion ring in gujarati (0)

No reviews yet.

Recipes similar to Onion ring in gujarati

  • ક્રિસ્પી કરેલા

    2 likes
  • ક્રિસ્પી બટર બાઈટસ

    4 likes
  • ક્રિસ્પી ચીઝી સમોસા

    2 likes
  • ક્રિસ્પી આલૂ રોટી પાઈ

    7 likes
  • ભરેલા ક્રિસ્પી ભીન્ડા

    2 likes
  • દુધી રીંગ સ્ટફ મુઠીયા

    2 likes