હોમ પેજ / રેસિપી / ક્રિસ્પી ઓનીયન રીંગ

Photo of Onion ring by Jhanvi Chandwani at BetterButter
425
1
0.0(0)
0

ક્રિસ્પી ઓનીયન રીંગ

Aug-21-2018
Jhanvi Chandwani
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ક્રિસ્પી ઓનીયન રીંગ રેસીપી વિશે

ડુંગળી ને ગોલ કાપી રીંગ બનાવ્યા છે

રેસીપી ટૈગ

  • વેજ
  • ટિફિન રેસીપિસ
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 5

  1. બેસન ૧ વાટકી
  2. લસણ 2-3 કલી
  3. લીલા મરચા 2
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. લાલ મિર્ચી પાવડર અડદી ચમચી
  6. બ્રેડ નો ભૂકો 1 પ્લેટ
  7. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. બેસન મા લસણ લીલા મરચા ની પેસ્ટ બનાવી નાખી તેમાં મીઠું નાખીને પાણી થી પકોડા જેવુ બેટર તૈયાર કરવો
  2. ડુંગળી ને ગોલ કાપી બેસન મા ડીપ કરી બ્રેડ ના ભૂકા મા બોડી 5મિનિટ ફ્રીજ મા મૂકી દો
  3. પછી તેલ મા તળી લો
  4. ગરમ ગરમ ઓનીયન રીંગ સોસ સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર