Open in app

ખાખરા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  10 people
Dipika Ranapara21st Aug 2018

Khakhara ના વિશે

Ingredients to make Khakhara in gujarati

  • 4 કપ ઘઉં નો લોટ
  • 1/2 કપ તેલ અથવા ઘી મોણ માટે
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1 ટી સ્પૂન લાલ મરચું
  • 1/2 ટી સ્પૂન હળદર
  • 1ચમચી તલ
  • શેકવા માટે તેલ પ્રમાણસર
  • 1 & 1/2 કપ પાણી

How to make Khakhara in gujarati

  1. સૌ પ્રથમ એક વાસણ માં ઘઉં નો લોટ નાખી તેમાં તેલ અથવા ઘી નુ મોણ દેવું.
  2. મીઠું સ્વાદ અનુસાર, હળદર, મરચું અને તલ ઉમેરી પાણી રેડીને લોટ બાંધવો.
  3. તેલ થી બરાબર મસળી ને 20 મીનીટ બાજુ પર મૂકી દો.
  4. હવે, નાના લૂવો લઇ મોટી , પાતળી રોટલી વણવી.આ રીતે બધી જ રોટલી ઓ વણી લેવી.
  5. હવે ધીમાં તાપે બન્ને બાજુ કપડાં થી દદબાવી બરાબર શેકી લો .

Reviews for Khakhara in gujarati (0)

No reviews yet.

Recipes similar to Khakhara in gujarati

  • ખાખરા

    1 likes
  • ખાખરા પિઝા

    5 likes
  • રોટી ખાખરા

    3 likes
  • મેથી ખાખરા

    1 likes
  • મસાલા ખાખરા

    6 likes
  • મેથી ના ખાખરા

    2 likes