Open in app

ખજૂર ચોકલેટ લાડું

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Jyoti Adwani22nd Aug 2018

Khajur choclate ladoo ના વિશે

Ingredients to make Khajur choclate ladoo in gujarati

  • ખજૂર ૨૫૦ ગ્રામ
  • કોપરાનું છીણ ૨૫૦ ગ્રામ
  • કાજુ અડધી વાટકી
  • બદામ અડધી વાટકી
  • ઘી ૧ ચમચી
  • ચોકલેટ કમ્પાઉન્ડ ૨૫૦ ગ્રામ
  • મીઠી વરિયાળી ૧૦૦ ગ્રામ

How to make Khajur choclate ladoo in gujarati

  1. ખજૂર માંથી બી કાઢી લો.
  2. બી કાઢી ને ખજૂર ને મિક્સચર માં પીસી લો.
  3. કાજુ અને બદામ ની કતરણ કરી લો.
  4. હવે કઢાઈ માં ઘી ગરમ કરો.
  5. ઘી ગરમ થતા જ તેમાં પીસેલી ખજૂર,કોપરા નું છીણ,કાજુ અને બદામ ની કતરણ ઉમેરી ને સારી રીતે મિક્સ કરી લો.
  6. હવે તેમાં થી નાના લાડુ વાળી લો.
  7. હવે ચોકલેટ કમ્પાઉન્ડ ને ડબલ બોઇલર થી ઓગળી લો.
  8. જે ખજૂર ના લાડુ વનાવ્યાં છે તેને ચોકલેટ માં નાખો અને સારી રીતે તેને ચારે બાજુથી કોટિંગ કરી લો.
  9. બધા લાડુ ની ઉપર મીઠી વરિયાળી છાંટી ને ગાર્નિશ કરો.
  10. હવે ૧૫ મિનિટ માટે ફ્રીઝ માં મૂકી દો.
  11. લો તૈયાર છે આપણા ખજૂર ચોકલેટ ના મસ્ત લાડુ.

Reviews for Khajur choclate ladoo in gujarati (0)

No reviews yet.

Recipes similar to Khajur choclate ladoo in gujarati

  • ખજૂર રોલ

    1 likes
  • પાન ચોકલેટ

    5 likes
  • ચોકલેટ શેક

    1 likes
  • ચોકલેટ પેડા

    7 likes
  • ચોકલેટ મોદક

    5 likes
  • ચોકલેટ મોદક

    2 likes