સીંગ ની મીઠાઈ | Peanuts Sweet Recipe in Gujarati

ના દ્વારા Dipika Ranapara  |  22nd Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Peanuts Sweet by Dipika Ranapara at BetterButter
સીંગ ની મીઠાઈby Dipika Ranapara
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  10

  લોકો

8

0

સીંગ ની મીઠાઈ વાનગીઓ

સીંગ ની મીઠાઈ Ingredients to make ( Ingredients to make Peanuts Sweet Recipe in Gujarati )

 • 1 કપ ફોતરા વગર ની સીંગ
 • 1/2 કપ ગોળ નો ભૂકો
 • 1મધ્યમ ચમચો ઘી

How to make સીંગ ની મીઠાઈ

 1. એક કડાઈ માં ફોતરા વગર ની સીંગ ને શેકી લો.
 2. સહેજ ઠંડી પડે એટલે મીક્ષ્ચર મા અધકચરી પીસી લો.
 3. હવે, એક કડાઈ માં ઘી ગરમ કરી તેમાં ગોળ નો ભૂકો નાખી બરાબર હલાવી લો અને ખદખદવા દો.
 4. એક વાટકી માં પાણી લઈ તેમાં ગોળ નું ટીપું નાખો અને ફેલાય નહી તો તરત જ ગેસ બંધ કરી દો અને સીંગ ઉમેરી હલાવી લો.
 5. હવે ડિઝાઇનર ચમચી લઇ તેમાં બનાવેલ મીશ્રણ નાખી ડી મોલ્ડ કરી મીઠાઇ બનાવી લો અને હવા ચૂસ્ત બરણી માં ભરી લો.

Reviews for Peanuts Sweet Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો