હોમ પેજ / રેસિપી / Dates and dryfruit barfi

Photo of Dates and dryfruit barfi by Urvashi Belani at BetterButter
427
7
0.0(1)
0

Dates and dryfruit barfi

Aug-22-2018
Urvashi Belani
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 ચમચા ઘી
  2. 2 કપ બીજ કાઢેલી અને કાપેલી ખજૂર
  3. 1 કપ ડ્રાયફ્રુટ (કાજુ,બદામ,પિસ્તા,અખરોટ)
  4. 1/2 કપ છીણેલું કોપરું
  5. 1/2 ચમચી ઈલાયચી પાવડર
  6. 1/4 ચમચી જાયફળ પાવડર
  7. 1 ચમચી ખસખસ

સૂચનાઓ

  1. ખજૂર ને મિક્સર માં થોડુંક પીસી લેવું અને ડ્રાયફ્રુટ ને મોટા ટુકડા માં કાપી લેવા.
  2. એક કઢાઈ માં ઘી ગરમ કરી ખજૂર નાખવી. ધીમી આંચ પર રાખવું અને હલાવતા રહેવું.
  3. ખજૂર જ્યારે નરમ થઈ જાય ત્યારે ડ્રાયફ્રુટ, ખોપરું,ઈલાયચી પાવડર, જાયફળ પાવડર અને ખસખસ નાખી મિક્સ કરવું.
  4. બે મિનિટ સુધી મિક્સ કરી પછી ગેસ બંદ કરી દેવું.
  5. થાળી માં ઘી લગાવી આ મિશ્રણ નાખી બરાબર સેટ કરવું.
  6. ઠંડુ પડે ત્યારે ચોરસ ટુકડા માં કાપી ને સર્વ કરો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Dhara joshi
Aug-29-2018
Dhara joshi   Aug-29-2018

Delicious

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર