હોમ પેજ / રેસિપી / ચોકલેટ કલરીંગ લડ્ડુ

Photo of chocolate colouring laddoo by Harsha Israni at BetterButter
553
6
0.0(0)
0

ચોકલેટ કલરીંગ લડ્ડુ

Aug-22-2018
Harsha Israni
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચોકલેટ કલરીંગ લડ્ડુ રેસીપી વિશે

આ ચોકલેટ લડ્ડુ આેરિયો બિસ્કીટમાંથી બનાવેલા છે જે જલ્દી બની જાય છે.બાળકોને તો બહુ જ ગમશે .

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. ૨૦ -૨૫ નંગ આેરિયો બિસ્કિટ
  2. ૧/૪ કપ દૂધ
  3. ૪ ટેબલસ્પૂન ચોકલેટ સોસ
  4. ૧૦૦ ગા્મ મિલ્ક ચોકલેટ
  5. કલરીંગ બોલ્સ ,વરમીલી,ચોકલેટ વરમીલી,ચોકોચીપ્સ જરુર મુજબ

સૂચનાઓ

  1. સૌ પહેલા આેરિયો બિસ્કિટના ટુકડા કરીને મીકસરના જારમાં ઝીણું પીસી લો.
  2. પીસેલા બિસ્કિટના પાવડરમાં ચોકલેટ સોસ,દૂધ ઉમેરી લોટ જેવું બાંધી લો .જરુર પડે તો વધારે દૂધ લઈ શકાય .
  3. હવે બન્ને હાથે થોડુ દૂધ લગાડીને નાના નાના લડ્ડુ બનાવી ફી્જમાં ૧૦ મિનિટ માટે સેટ થવા મૂકી દો.
  4. .માઈકો્વેવમાં મેલ્ટ કરેલી મિલ્ક ચોકલેટમાં લડ્ડુને ડીપ (બોળીને) કરી બટર પેપર પર મૂકી દો.લડ્ડુની ઉપર કલરીંગ વરમીલી,બોલ્સ ,ચોકો ચીપ્સ લગાવી ફી્જમાં ૫ મિનિટ માટે સેટ થવા મૂકી દો.
  5. તૈયાર છે ચોકલેટ કલરીંગ લડ્ડુ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર