Open in app

ચોકલેટ કલરીંગ લડ્ડુ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Harsha Israni22nd Aug 2018

chocolate colouring laddoo ના વિશે

Ingredients to make chocolate colouring laddoo in gujarati

  • ૨૦ -૨૫ નંગ આેરિયો બિસ્કિટ
  • ૧/૪ કપ દૂધ
  • ૪ ટેબલસ્પૂન ચોકલેટ સોસ
  • ૧૦૦ ગા્મ મિલ્ક ચોકલેટ
  • કલરીંગ બોલ્સ ,વરમીલી,ચોકલેટ વરમીલી,ચોકોચીપ્સ જરુર મુજબ

How to make chocolate colouring laddoo in gujarati

  1. સૌ પહેલા આેરિયો બિસ્કિટના ટુકડા કરીને મીકસરના જારમાં ઝીણું પીસી લો.
  2. પીસેલા બિસ્કિટના પાવડરમાં ચોકલેટ સોસ,દૂધ ઉમેરી લોટ જેવું બાંધી લો .જરુર પડે તો વધારે દૂધ લઈ શકાય .
  3. હવે બન્ને હાથે થોડુ દૂધ લગાડીને નાના નાના લડ્ડુ બનાવી ફી્જમાં ૧૦ મિનિટ માટે સેટ થવા મૂકી દો.
  4. .માઈકો્વેવમાં મેલ્ટ કરેલી મિલ્ક ચોકલેટમાં લડ્ડુને ડીપ (બોળીને) કરી બટર પેપર પર મૂકી દો.લડ્ડુની ઉપર કલરીંગ વરમીલી,બોલ્સ ,ચોકો ચીપ્સ લગાવી ફી્જમાં ૫ મિનિટ માટે સેટ થવા મૂકી દો.
  5. તૈયાર છે ચોકલેટ કલરીંગ લડ્ડુ

Reviews for chocolate colouring laddoo in gujarati (0)

No reviews yet.

Recipes similar to chocolate colouring laddoo in gujarati

  • પાન ચોકલેટ

    5 likes
  • ચોકલેટ શેક

    1 likes
  • ચોકલેટ પેડા

    7 likes
  • ચોકલેટ મોદક

    5 likes
  • વ્હીટ લડ્ડુ

    3 likes
  • ચોકલેટ મોદક

    2 likes