હોમ પેજ / રેસિપી / પનીર માવા ના ગુલાબ જાબું

Photo of Paneer Mawa Gulab Jamun by Lipti Ladani at BetterButter
1383
5
0.0(0)
0

પનીર માવા ના ગુલાબ જાબું

Aug-22-2018
Lipti Ladani
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર માવા ના ગુલાબ જાબું રેસીપી વિશે

આ એક બંગાળી મીઠાઈ છે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • પશ્ચિમ બંગાળ
  • તળવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧૫૦ ગ્રામ મોળો માવો
  2. ૫૦ ગ્રામ પનીર
  3. ૪ ચમચી મેંદો
  4. ૨૦૦ ગ્રામ ખાંડ
  5. પાણી જરૂર મુજબ
  6. ૨ ચપટી બેકિંગ સોડા
  7. ૧/૨ ચમચી ઇલાયચી પાવડર
  8. થોડો લીમ્બુ નો રસ
  9. ઘી તળવા માટે

સૂચનાઓ

  1. એક બાઉલમાં માવો લો તેમાં પનીર , મેંદો લઈ એકદમ મસળવુ ,પછી બે ચપટી બેકિંગ સોડા નાખી એકદમ મીક્ષ કરી લો.
  2. પછી એની ગોળી વાળવી તીરાડ ના રેહવી જોઈએ.
  3. પછી એક કડાઈમાં ઘી ગરમ કરો ગેસ મીડીયમ જ રાખો, ગરમ થાય પછી ગોળીઓ ને તળી લેવી ધીમે ગેસ પર.
  4. પછી એક કડાઈમાં ખાન્ડ લઈ તેમાં પાણી નાંખી ચાસણી લો. ઉકાળો આવે એટલી જ લેવાની તાર નઈ થવા દેવાના.
  5. ત્યાર બાદ તેમાં ઈલાયચી પાવડર અને લીમ્બુ નો રસ ઉમેરો, ત્યાર બાદ ગરમ ચાસણી માં જ જાબુ નાખી ૧ કલાક રેહેવા દો.પછી ઠંડા કરી ઉપર કાજુ ની કતરણ નાખી સર્વ કરવા . કોઈ ને ઠંડા ના ભાવે તો એમ પણ ખાઈ શકે.
  6. તૈયાર છે પનીર માવા ના ગુલાબ જાબું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર