હોમ પેજ / રેસિપી / સુરત ની ઘારી

Photo of GHARI by Swati Bapat at BetterButter
1220
6
0.0(0)
0

સુરત ની ઘારી

Aug-22-2018
Swati Bapat
25 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સુરત ની ઘારી રેસીપી વિશે

મીઠાઈ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • ગુજરાત
  • તળવું
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ગોળ ૧૦૦ ગ્રામ
  2. મેંદો ૧૦૦ ગ્રામ
  3. ઘી૨૫૦ ગ્રામ
  4. માવો ૨૫૦ ગ્રામ
  5. એલચી પાવડર 1 ચમચી
  6. ડ્રાય ફ્રુટ ૨ ચમચી

સૂચનાઓ

  1. એક બાઉલ માં મેંદો લો.
  2. ૨ ચમચી તેલ નાખો.
  3. મોણ નાખી નરમ લોટ બાંધો.
  4. માવા ને કડાઈ માં સેકી પછી તેમાં એલચી પાવડર ને અડધી વાડકી ગોળ ઉમેરો.
  5. બધું મિક્સ કરો.
  6. લોટ માંથી લુવા બનાવી પાતળી પુરી બનાવી તેમાં માવા નું પુરાણ ભરો.
  7. તેને ઘારી નો આકાર આપો.
  8. પછી ઘી ને કડાઈ માં ગરમ કરો ન ધીમા આંચ પાર તળી લો.
  9. થોડી ઠંડી થાય પછી ઘી માં ડૂબાડી રાખો.
  10. પછી ઠંડી થવા દો.
  11. ઘી જામી જાય એટલે ઘારી તૈયાર છે.
  12. ડ્રાય ફ્રુટ થી સજાવી પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર