Open in app

ચમ ચમ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  4 people
Jhanvi Chandwani22nd Aug 2018

Chum chum ના વિશે

Ingredients to make Chum chum in gujarati

  • દુધ 1/2 લીટર
  • ટાટરી ચુંટકી
  • મેદો 1 ચમચી
  • ખાંડ 1 વાટકી
  • પાણી 2 વાટકી
  • ઈલાયચી 1
  • માવા માટે
  • ઘી 1 ચમચી
  • દુધ 1 કપ
  • મીલ્ક પાવડર 1/2 કપ
  • ખાંડ પાવડર 1 ચમચી
  • કેસર ચપટી
  • સજાવા માટે
  • ખોપરા નો બૂરો 1 વાટકી
  • ટુટીફુટી 2 ચમચી

How to make Chum chum in gujarati

  1. દુધ ને ઉકાળી તેમાં ટાટરી નાખી દુધ ને ફાડી દો
  2. છની મા બધુ પાણી નીકાળી દો
  3. તેમા એક ચમચી મેદો નાખી બરોબર મસળો.
  4. લોટ ની જેમ બાંધી લો
  5. તેના નાના નાના રોલ બનાવી લો
  6. એક બાટલી મા ચાસણી બનાવો. તેમા ઉકાળ આવે ત્યારે તેમા ઈલાયચી અને રોલ નાખી દેવા. ઢાંકી ને 10 મિનિટ ઉકળવા
  7. ઠંડા કરી વચ્ચે કાપ મારવા
  8. માવા માટે એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં દુધ , મલાઈ , મીલ્ક પાવડર નાખી ઉકાળો
  9. થીક થઈ જાય પછી તેમા ખાંડ પાવડર અને કેસર નાખી. માવો બની જાય પછી ગેસ બંધ કરી દો
  10. રોલ ના વચ્ચે કાપ મા માવો ભરી લો
  11. આજુબાજુ ખોપરો લગાડવું.. અને ઉપર ટુટીફુટી લગાડવી....
  12. ચમચમ મીઠાઈ તૈયાર છે...

Reviews for Chum chum in gujarati (0)

No reviews yet.

Recipes similar to Chum chum in gujarati