Photo of Sugar Free Modak by Hiral Hemang  Thakrar at BetterButter
640
10
5.0(0)
0

Sugar Free Modak

Aug-22-2018
Hiral Hemang Thakrar
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેકેલું
  • ડેઝર્ટ
  • ડાયાબીટીસ

સામગ્રી સર્વિંગ: 10

  1. સમારેલા ખજૂર 400 ગ્રામ
  2. સમારેલા અંજીર 100 ગ્રામ
  3. સમારેલા કાજુ બદામ 50 ગ્રામ
  4. ઘી 25 ગ્રામ

સૂચનાઓ

  1. ખજૂર અંજીર અને કાજુ બદામને સમારીને ટુકડા કરવાં.
  2. હવે જાડા તળીયાવાળી કડાઈ લઈ ગેસ પર મૂકી ઘી ઉમેરો.
  3. ઘી ગરમ થતા કાજુ બદામના ટુકડા ઉમેરી જરા તળાવા દો.
  4. હવે સમારેલા ખજૂર અંજીરના ટુકડા ઉમેરી ધીમા તાપે સેકતા જાવ.
  5. પાંચ થી સાત મીનીટમાં બધું બરાબર એકરસ થઈ જશે.
  6. હવે કડાઈ ને ગેસ પરથી ઉતારી લો, મિશ્રણ થોડું ઠંડુ થવા આવે ત્યારે મોદકના મોલ્ડની મદદથી મોદક તૈયાર કરીલો.
  7. આ માપથી મોટી સાઈઝના દશ થી બાર મોદક તૈયાર થશે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર