હોમ પેજ / રેસિપી / KHAMBHATI HALVASAN PAK

Photo of KHAMBHATI HALVASAN PAK by SANDHYA Rana at BetterButter
1109
5
0.0(1)
0

KHAMBHATI HALVASAN PAK

Aug-22-2018
SANDHYA Rana
10 મિનિટ
તૈયારી નો સમય
80 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • દિવાળી
  • ગુજરાત
  • ઉકાળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

  1. હલવાસન ના ફાડા
  2. દુધ
  3. ખંાડ
  4. મૈંદો
  5. સુઠ પાવડર
  6. ગંઠોડા પાવડર
  7. ફટકરી
  8. દેશી ઘી
  9. ગુદર પાવડર
  10. ઈલાયચી પાવડર
  11. બદામ,પીસ્તા કતરણ

સૂચનાઓ

  1. સૌ પ્ થમ 1લીટર દુધ ને ઉકાડવુ ઉભરો આવ્યા બાદ તેમી હલવાસન ના ફાડા 300 ,GM ઉમેરવા તેજગેસપર ઉકાડવુ અને હલાવતા રહેવુ
  2. દુધ પા ભાગનુ થાય ત્યારે 2gm દુધ પા ભાગનુ થાય ત્યારે ફટકડી ઉમેરો
  3. મીષરણ ધટટ થાય ત્યારે 200GMખંાડ 10GM ઈલાયચી પાવડર 2gm સુઠ પાવડર 20GM ગુંદર પાવડર 2gm ગંઠોડા પાવડર ઉમેરી મીષરણ ને હલાવવુ
  4. મીષરણ ને હલાવ્યા બાદ 30GM દેશીધી ઉમેરી શેકવ
  5. ધી લગાવેલ પ્લેટ મા મીષરણ થંડુ
  6. બદામ, પીસ્તા કતરણ થી સજાવી કાપીલેવુ

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Dhara joshi
Aug-29-2018
Dhara joshi   Aug-29-2018

Awesome

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર