Open in app

ચૂરમાં ના લાડવા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  5 people

Churma laddu ના વિશે

Ingredients to make Churma laddu in gujarati

  • ઘઉં નો કકરો લોટ 2 કપ
  • બેસન 1 મોટી ચમચી
  • સોડા 1/4 ચમચી
  • સોજી 2 મોટી ચમચી
  • ગોળ 1 કપ
  • તેલ 1/2 કપ
  • દેશી ઘી 1/3 કપ + 1 ચમચી(મૉલ્ડ ને ગ્રીસ કરવા)
  • હૂંફાળું પાણી જરૂર મુજબ..
  • ઈલાયચી પાવડર 1/2 ચમચી
  • જાયફળ પાવડર 1 ચપટી
  • ખસખસ 2 થી 3 મોટી ચમચી
  • મિક્સ ડ્રાય ફ્રુટ કતરણ (ગમે તો નખાય નહીં તો ચાલે) 2 મોટી ચમચી

How to make Churma laddu in gujarati

  1. એક કથરોટ માં ઘઉં નો લોટ+ બેસન+ સોજી + સોડા + તેલ લઈ ને મિક્સ કરો...લાડવા માં મુઠ્ઠી પડતું મોણ જોયે..
  2. હવે જરૂર પ્રમાણે થોડું થોડું હૂંફાળું પાણી ઉમેરતા જાવ અને રોટલી ના લોટ કરતા કઠણ લોટ બાંધો..
  3. લોટ બંધાય જય એટલે એને ઢાંકી ને 10 મિનિટ રાખો..
  4. ઓવેન અથવા જો માઇક્રોવેવ માં કન્વેકશનલ મોડ ને 10 મિનિટ માટે 180 ડિગ્રી પર પ્રિ હીટ કરવા મૂકી દો
  5. 10 મિનિટ પછી લોટ ના નાના ગોળા વાળી લો .
  6. આ ગોળા ને બેકિંગ ડિશ માં મૂકી ને ઓવન 180 ડીગ્રી પર 20 મિનિટ માટે મુકો...(10 મિનિટ પછી ગોળા ને ઉલ્ટાવી દેવા)
  7. ગોળા સરસ બેક થાય એટલે તેને મિક્સર માં ગ્રાઇન્ડ કરી લો..
  8. એન મોટા કાણા વાળી ચારણી થી ચાળી લો...
  9. એમાં ડ્રાય ફ્રુટ+ એલયચી પાવડર+જાયફળ પાવડર મિક્સ કારી લો
  10. એક કડાઈ માં દેશી ઘી ગરમ કરો.એમાં ગોળ ઉમેરી બરાબર હલાવો..ગોળ ઓગળે એટલે તરત જ એને મિક્સ કરેલા લોટ માં ઉમેરી બરાબર તાબેઠા થી હલાવો.
  11. થોડું ઠંડુ થાય એટલે હાથ થી બધું બરાબર મિક્ષ કરી લેવું..
  12. મૉલ્ડ લઈ તેમાં ઘી લગાવો(.જે 2 ચમચી ઘી બાકી છે તેમાંથી) અને તેમાં અંદર ખસખસ ભભરાવો...અને લાડુ નું મિક્સર તેમાં ભરી બરાબર દબાવો..અને એક થાળી માં મૉલ્ડ ને ઊંધું પાડો...આવી રીતે બધા લડવા બનવી લો..

Reviews for Churma laddu in gujarati (0)

No reviews yet.

Recipes similar to Churma laddu in gujarati

  • લાડવા

    7 likes
  • સુજી ના વડા

    6 likes
  • દૂધ ના લાડુ

    4 likes
  • રવા ના લાડુ

    4 likes
  • બેસન ના અપમ

    3 likes
  • ભાત ના કબાબ

    3 likes