હોમ પેજ / રેસિપી / સરળ બટાકા કટ્લેટ

Photo of Easy Potato Cutlet by Saras Viswam at BetterButter
50453
73
4.8(0)
1

સરળ બટાકા કટ્લેટ

Jun-16-2016
Saras Viswam
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • મિશ્રણ
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 10

  1. 1/2 કિલો બટાકા
  2. 1/2 કિલો લીલા વટાણા
  3. ઝીણા સમારેલા લીલા મરચાં - 8 નંગ
  4. 2 મોટી ચમચી આદુ - લસણની પેસ્ટ
  5. ટોસ્ટનો ભૂકો અથવા બ્રેડના ટુકડા - 1 થી 2 કપ
  6. 1/2 નાની ચમચી લાલ મરચાંનો પાવડર
  7. 1/4 નાની ચમચી હળદર
  8. 1 નાની ચમચી ધાણાનો પાવડર
  9. 1/2 નાની ચમચી જીરુંનો પાવડર
  10. 1/4 નાની ચમચી સુકી કેરીનો પાવડર
  11. 1/2 નાની ચમચી ગરમ મસાલાનો પાવડર
  12. 1/2 કપ રવો
  13. તેલ - ઉપર-ઉપરથી તળવા માટે
  14. મીઠું સ્વાદાનુસાર

સૂચનાઓ

  1. કૂકરમાં બટાકાને 4-5 સીટી વાગે ત્યાં સુધી બાફો.
  2. લીલા વટાણાને બાફો.
  3. બટાકાની છાલ ઊતારી લો અને લીલા વટાણા સાથે એક મોટા વાટકામાં ચોળી લો.
  4. બધા જ મસાલા તથી કઢીપત્તા નાખો.
  5. બ્રેડના ટુકડાને પીસીને પાવડર બનાવી લો અથલા ટોસ્ટનો પાવડર વાપરો.
  6. તેને બટાકા અને લીલા વટાણાના મિશ્રણ સાથે બરાબર મિશ્રિત કરી લો.
  7. બરાબર મિશ્રિત કરીને એક મધ્યમ જાડો લોટ ગૂંદી લો.
  8. નૉન-સ્ટીક તવાને ગરમ કરો અને થોડું તેલ નાખો.
  9. કટ્લેટના લોટમાંથી નાના દડા બનાવી લો અને તેને દબાવીને ચપટા બનાવી લો અને રવામાં ફેરવીને જ્યાર સુધી સોનેરી તપખીરી રંગના થાય ત્યાં સુધી મધ્યમ આંચ પર ઉપર-ઉપરથી તળો.
  10. તમે આ કટ્લેટને બીજી રીતે પણ બનાવી શકો છો. બે મોટી ચમચી મેંદો અને એક મોટી ચમચી મકાઇના લોટમે મીઠા સાથે પાણીમાં મિશ્રિત કરીને કટ્લેટને મેંદાના મિશ્રણમાં બોળીને બ્રેડના ટુકડાઓમાં રગદોળીને પણ તળી શકો છો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર