Open in app

સાબુદાણા ની ખીર

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  60 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Bhavna Nagadiya23rd Aug 2018

Sabudana ni khir ના વિશે

Ingredients to make Sabudana ni khir in gujarati

  • સાબુદાણા એક વાટકી
  • પાની દોઢ વાટકી
  • દુધ 3 વાટકી
  • સ્યુગર પોણી વાટકી
  • એલચી પાવડર પા ચમચી
  • બદામ ની કતરનએક ચમચી

How to make Sabudana ni khir in gujarati

  1. સૌ પ્રથમ સાબુદાણા એકવખત ધોઇ લેવા
  2. પાણી નાખીએક કલાક રાખવા
  3. બાદી ધીમા ગેસ પરપાણી સાથેજચડવા દેવા
  4. પારદર્શકદાણાથાય ત્યા સુધી ચડાવવા
  5. બાદ દુધ ઉમેરવુ
  6. થોડુ ઘટ થાય પછી
  7. સ્યુગરઉમેરો
  8. બે મીનીટ બાદ એલચી પાવડર,બદામ થી સજાવો

Reviews for Sabudana ni khir in gujarati (0)

No reviews yet.

Recipes similar to Sabudana ni khir in gujarati

  • ખીર

    3 likes
  • ખીર

    0 likes
  • ખીર પડ

    8 likes
  • માવા ખીર

    2 likes
  • મગ ની દાળ

    4 likes
  • સેવૈઈ ખીર

    3 likes