હોમ પેજ / રેસિપી / સાબુદાણા ની ખીર

Photo of Sabudana ni khir by Bhavna Nagadiya at BetterButter
446
3
0.0(0)
0

સાબુદાણા ની ખીર

Aug-23-2018
Bhavna Nagadiya
60 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સાબુદાણા ની ખીર રેસીપી વિશે

ઓછી કેલેરી હોવા છતાદુધ મા હોવાથી હેલ્ધીછે

રેસીપી ટૈગ

  • વેજ
  • ગુજરાત
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 2

  1. સાબુદાણા એક વાટકી
  2. પાની દોઢ વાટકી
  3. દુધ 3 વાટકી
  4. સ્યુગર પોણી વાટકી
  5. એલચી પાવડર પા ચમચી
  6. બદામ ની કતરનએક ચમચી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ સાબુદાણા એકવખત ધોઇ લેવા
  2. પાણી નાખીએક કલાક રાખવા
  3. બાદી ધીમા ગેસ પરપાણી સાથેજચડવા દેવા
  4. પારદર્શકદાણાથાય ત્યા સુધી ચડાવવા
  5. બાદ દુધ ઉમેરવુ
  6. થોડુ ઘટ થાય પછી
  7. સ્યુગરઉમેરો
  8. બે મીનીટ બાદ એલચી પાવડર,બદામ થી સજાવો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર