Open in app

બેસન લાડુ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  8 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  6 people
Jhanvi Chandwani23rd Aug 2018

Besan laddu ના વિશે

Ingredients to make Besan laddu in gujarati

  • બેસન ૧ વાટકી
  • ખાંડ પાવડર 1/2 વાટકી
  • ઘી 1/2 વાટકી
  • ઈલાયચી, જાયફળ, જવત્રી નો પાવડર અડદી ચમચી
  • બદામ કતરન 3 ચમચી

How to make Besan laddu in gujarati

  1. બેસન ને ઘી માં શેકી બ્રાઉન કરવો
  2. લાસ્ટ મા ઈલાયચી, જાયફળ, જવત્રી નો પાવડર નાખી ગેસ બંધ કરી દો
  3. બેસન ને ઠંડુ કરી તેમાં ખાંડ પાવડર અને બદામ કતરન નાખી લાડુ બનાવવા....

Reviews for Besan laddu in gujarati (0)

No reviews yet.

Recipes similar to Besan laddu in gujarati

  • લાડુ

    1 likes
  • રવા લાડુ

    3 likes
  • પાન લાડુ

    0 likes
  • બેસન આની

    1 likes
  • પાન લાડુ

    0 likes
  • રવા લાડુ

    52 likes