BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / બેસન લાડુ

Photo of Besan laddu by Jhanvi Chandwani at BetterButter
0
3
0(0)
0

બેસન લાડુ

Aug-23-2018
Jhanvi Chandwani
8 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બેસન લાડુ રેસીપી વિશે

મીઠાઈયો મા લાડુ બહુ ફેમસ હોય છે... આ લાડુ બેસન ને શેકી ખાંડ પાવડર નાખી બનાવવામાં આવે છે

રેસીપી ટૈગ

  • દિવાળી
  • ઉત્તર ભારતીય
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 6

  1. બેસન ૧ વાટકી
  2. ખાંડ પાવડર 1/2 વાટકી
  3. ઘી 1/2 વાટકી
  4. ઈલાયચી, જાયફળ, જવત્રી નો પાવડર અડદી ચમચી
  5. બદામ કતરન 3 ચમચી

સૂચનાઓ

  1. બેસન ને ઘી માં શેકી બ્રાઉન કરવો
  2. લાસ્ટ મા ઈલાયચી, જાયફળ, જવત્રી નો પાવડર નાખી ગેસ બંધ કરી દો
  3. બેસન ને ઠંડુ કરી તેમાં ખાંડ પાવડર અને બદામ કતરન નાખી લાડુ બનાવવા....

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર