Open in app

ખજૂર એન્ડ નટ્સ રોલ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Hetal Sevalia23rd Aug 2018

Khajur & nuts roll ના વિશે

Ingredients to make Khajur & nuts roll in gujarati

  • 200 ગ્રામ ખજૂર
  • 1/3 કપ મિક્સ ચોપ નટ્સ( કાજુ, બદામ, અખરોટ, પિસ્તા)
  • ચપટી એલચી પાવડર
  • 2 ટેબલ સ્પૂન ડ્રાય રોસ્ટેડ ખસખસ
  • 2 ટેબલ સ્પૂન ઘી

How to make Khajur & nuts roll in gujarati

  1. ખજૂર ને બારીક સમારી લો.
  2. હવે એક પેનમાં થોડું ઘી મૂકી નટ્સ શેકી લો.
  3. તેને કાઢી લઈ ફરી થી ઘી મૂકી ખજૂર સાતળી લો.ખજૂર સોફટ થાય એટલે નટ્સ ઉમેરો.
  4. એકદમ મેસ થઇ જાય એટલે નીચે ઉતારી એલચી પાવડર મિક્સ કરી લો.મિશ્રણ હૂંફાળું કરી લો.
  5. હથેળી પર ઘી લગાવી મિશ્રણ નો રોલ બનાવી લો.તેને ખસખસ માં રગદોળી લઈ ફ્રીજમાં 2 -3 કલાક માટે સેટ કરી લો.
  6. ત્યારબાદ તેના પીસ પાડી સવૅ કરો.

Reviews for Khajur & nuts roll in gujarati (0)

No reviews yet.

Recipes similar to Khajur & nuts roll in gujarati

  • ખજૂર રોલ

    1 likes
  • ખજૂર ડાયફૂટ રોલ

    6 likes
  • ઘઉંના લોટની બનાના ખજૂર નટ્સ કેક

    1 likes