Open in app

ચીકુ ચોકો મેજીક

1 review
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Hetal Sevalia23rd Aug 2018

Chiku choco magic ના વિશે

Ingredients to make Chiku choco magic in gujarati

 • 6 નંગ ચીકુ મોટી સાઈઝ ના
 • 100 ગ્રામ મોળો માવો
 • 2 ચમચી કોકો પાવડર
 • 1 ચમચી ઘી
 • 2 ચમચી કોપરાનું ખમણ
 • 1/4 કપ ખાડ
 • 1/4 કપ નટ્સ નો ભૂકો

How to make Chiku choco magic in gujarati

 1. ચીકુ ને છોલી બારીક સમારી લો.એક પેનમાં ઘી મૂકી ચીકુ ઉમેરો. 5 મિનિટ ધીમા તાપે થવા દો.
 2. ચડી જાય એટલે ચમચા થી સ્મેસ કરો. ચંકસ રહી જાય તો સારા લાગશે. હવે માવો ઉમેરી 2 થી 3 મિનિટ સાતળો.
 3. હવે ખાડ,કોકો પાવડર, ઉમેરો. નટસ નો ભૂકો ઉમેરી મિશ્રણ ધટ્ટ થાય એટલે નીચે ઉતારી લો.
 4. ઠંડું પડે એટલે બોલ્સ વાળી લો.કોપરાના ખમણ માં રગદોળી લો.

Reviews for Chiku choco magic in gujarati (1)

Rina Joshia year ago

Ty for superb idea

Recipes similar to Chiku choco magic in gujarati

 • Shukto ( a bengali delicacy)

  36 likes
 • Gushtaba(A Kashmiri delicacy)

  2 likes
 • Draniki - A Delicacy from Belarus

  4 likes
 • Choshi Peethe - A Bengali Delicacy

  2 likes
 • Murgh Musallam - A Mughlai Delicacy

  33 likes
 • Fish_Tel_Jhal... a Bengali delicacy

  3 likes