Open in app

માવા કેસર બર્ફી..

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  6 people
Jhanvi Chandwani23rd Aug 2018

Mava kesar barfi ના વિશે

Ingredients to make Mava kesar barfi in gujarati

  • દુધ 2 કપ
  • ઘી 2 ચમચી
  • મલાઈ 1 કપ
  • મીલ્ક પાવડર 2 કપ
  • ખાંડ પાવડર 1/2 કપ
  • ઈલાયચી પાવડર અડદી ચમચી
  • કેસર 2 ચુંટકી

How to make Mava kesar barfi in gujarati

  1. કડાઈ મા 1 ચમચી ઘી મૂકી તેમાં 1 કપ દુધ,1/2 કપ મલાઈ, 1 કપ મીલ્ક પાવડર નાખી ઉકાળો.
  2. થીક થઈ જાય પછી તેમા 2 ચમચી ખાંડ પાવડર અને ઈલાયચી પાવડર નાખી માવો બનાવી લેવુ.
  3. માવો બની જાય પછી ઠંડુ કરી પ્લેટ મા ચોરસ પાથરી દો
  4. ફરીથી એવુ માવો બનાવી તેમાં કેસર નાખી કેસર માવો તૈયાર કરવો
  5. કેસર માવો સફેદ માવા ની ઉપર પાથરી દો
  6. 20 મિનિટ પછી એકદમ ઠંડુ કરી ચોરસ કાપી બર્ફી બનાવી..

Reviews for Mava kesar barfi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mava kesar barfi in gujarati

  • માવા રોલ

    2 likes
  • માવા ખીર

    2 likes
  • માવા સિતાફળ

    6 likes
  • દલિયા બર્ફી

    3 likes
  • માવા ના પેંડા

    5 likes
  • કેસર રબડી ખીર

    3 likes