હોમ પેજ / રેસિપી / માવા કેસર બર્ફી..

Photo of Mava kesar barfi by Jhanvi Chandwani at BetterButter
694
4
0.0(0)
0

માવા કેસર બર્ફી..

Aug-23-2018
Jhanvi Chandwani
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

માવા કેસર બર્ફી.. રેસીપી વિશે

મિલ્ક પાવડર થી માવો બનાવી. કેસર માવા અને દુધ માવા ની પરત મૂકી બર્ફી બનાવી છે

રેસીપી ટૈગ

  • તહેવાર
  • ભારતીય
  • ધીમે ધીમે ઉકાળવું
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 6

  1. દુધ 2 કપ
  2. ઘી 2 ચમચી
  3. મલાઈ 1 કપ
  4. મીલ્ક પાવડર 2 કપ
  5. ખાંડ પાવડર 1/2 કપ
  6. ઈલાયચી પાવડર અડદી ચમચી
  7. કેસર 2 ચુંટકી

સૂચનાઓ

  1. કડાઈ મા 1 ચમચી ઘી મૂકી તેમાં 1 કપ દુધ,1/2 કપ મલાઈ, 1 કપ મીલ્ક પાવડર નાખી ઉકાળો.
  2. થીક થઈ જાય પછી તેમા 2 ચમચી ખાંડ પાવડર અને ઈલાયચી પાવડર નાખી માવો બનાવી લેવુ.
  3. માવો બની જાય પછી ઠંડુ કરી પ્લેટ મા ચોરસ પાથરી દો
  4. ફરીથી એવુ માવો બનાવી તેમાં કેસર નાખી કેસર માવો તૈયાર કરવો
  5. કેસર માવો સફેદ માવા ની ઉપર પાથરી દો
  6. 20 મિનિટ પછી એકદમ ઠંડુ કરી ચોરસ કાપી બર્ફી બનાવી..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર